ફિનોલની નિકલ ઉદ્દીપકની હાજરીમાં $160\,^oC$ તાપમાને હાઇડ્રોજીનેશન પ્રક્રિયા દરમિયાન કઈ નીપજ મળે છે?

  • A
    બેન્ઝીન
  • B
    સાયક્લોહેક્ઝેન
  • C
    સાયક્લોહેક્ઝેનોલ
  • D
    હેક્ઝેનોલ

Explore More

Similar Questions

ફિનોલની મંદ $HNO_3$ સાથેની પ્રક્રિયાથી કઈ નીપજો બને છે? આ નીપજોને કઈ પદ્ધતિથી અલગ કરવામાં આવે છે,અને તેમાં અલગ પડતા સંયોજનનું નામ અને તેનું કારણ જણાવો.

નીચેનામાંથી એસિડિક પ્રબળતાનો વધતો ક્રમ કયો છે?
$(i)$ $p-$મિથોક્સી ફિનોલ
$(ii)$ $p-$મિથાઈલ ફિનોલ
$(iii)$ $p-$નાઈટ્રો ફિનોલ

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા નથી?

ફિનોલનું ઝિંક ડસ્ટ સાથે નિસ્યંદન કરવાથી શું મળે છે?

નીચે દર્શાવેલ પ્રક્રિયામાં $Y$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo