ગરમ કરેલા કોપર સાથે $300\,^oC$ તાપમાને નીચેનામાંથી કઈ પ્રક્રિયા થશે નહીં?

  • A
    ફિનોલ $\rightarrow$ બેન્ઝાઇલ આલ્કોહોલ
  • B
    પ્રાથમિક આલ્કોહોલ $\rightarrow$ આલ્ડીહાઇડ
  • C
    દ્રિતીયક આલ્કોહોલ $\rightarrow$ કિટોન
  • D
    તૃતિયક આલ્કોહોલ $\rightarrow$ ઓલેફીન

Explore More

Similar Questions

$2-$બ્યુટેનોલના નિર્જલીકરણથી શું મળે છે?

આપેલી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે:

Difficult
View Solution

નીચેનામાંથી કયા સંયોજનોમાં ઓછામાં ઓછો એક દ્વિતીયક $(2^o)$ આલ્કોહોલ છે?

Difficult
View Solution

લ્યુકાસ પ્રક્રિયક ...... છે.

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાઓમાં $X$ અને $Y$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo