નીચેનામાંથી કયો ઇથર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપશે?

  • A
    $CH_3OC_2H_5$
  • B
    $C_6H_5OCH_3$
  • C
    $CH_3OCH_3$
  • D
    $C_2H_5-O-C_2H_5$

Explore More

Similar Questions

ઈથરનું વિલિયમસન સંશ્લેષણ એ શેનું ઉદાહરણ છે?

$C_6H_5OC_2H_5 + HI \rightarrow X + Y$. અહીં $X$ અને $Y$ . . . . . . છે.

કોલમ-$I$ માં એનિસોલ સાથેની પ્રક્રિયાની નીપજોને કોલમ-$II$ માં આપેલા પ્રક્રિયકો સાથે જોડો. કોલમ-$I$ ની નીપજ માટે કોલમ-$II$ માંથી યોગ્ય પ્રક્રિયક શોધો.
કોલમ-$I$ (નીપજ)કોલમ-$II$ (પ્રક્રિયક)
$A$. મુખ્યત્વે $p$-બ્રોમોએનિસોલ$i$. નિર્જળ $AlCl_3$,$CH_3COCl$
$B$. $4$-નાઇટ્રોએનિસોલ$ii$. $CH_3Cl$,નિર્જળ $AlCl_3$,$CS_2$ માં
$C$. $4$-મિથોક્સિ ટોલ્યુઈન$iii$. ઇથેનોઇક એસિડમાં $Br_2$
$D$. $4$-મિથોક્સિ એસિટોફિનોન$iv$. સાંદ્ર $H_2SO_4$ અને $HNO_3$ નું મિશ્રણ

Difficult
View Solution

$C_4H_{10}O$ અણુસૂત્ર ધરાવતા અસમપ્રમાણ ઈથરનું $IUPAC$ નામ શું છે?

$CH_3-C(CH_3)_2-OCH_3 \xrightarrow{\text{Conc. } HI}$ ઉપરની પ્રક્રિયામાં પ્રક્રિયાનો પ્રકાર કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo