$HCHO + CH_3CHO$ $\xrightarrow[Heat]{dil. NaOH} A$ $\xrightarrow{HCN, H_3O^+} B$. આ પ્રક્રિયામાં $B$ નું સૂત્ર શું હશે?

  • A
    $CH_2=CH-CH(OH)-COOH$
  • B
    $CH_2=CH-CH(CN)-OH$
  • C
    $CH_3CH_2-CH(OH)-COOH$
  • D
    $CH_3-CH(OH)-COOH$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં મુખ્ય નીપજો $A$, $B$ અને $C$ ની સંરચનાઓ કઈ છે?

સોડિયમ અને આલ્કોહોલ સાથે એસિટાલ્ડીહાઇડનું રિડક્શન કરતા અંતે મળતી નીપજ શું હશે?

વિધાન : બેન્ઝાલ્ડિહાઈડ ન્યુક્લિયોફિલિક હુમલા તરફ ઈથેનાલ કરતા વધુ પ્રતિક્રિયાશીલ છે.
કારણ : ફિનાઈલ ગ્રુપની $-I$ અને $+R$ અસરની કુલ અસર બેન્ઝાલ્ડિહાઈડમાં $>C=O$ ગ્રુપના કાર્બન પરમાણુ પર ઈલેક્ટ્રોન ઘનતા ઘટાડે છે.

જ્યારે $m$-ક્લોરોબેન્ઝાલ્ડિહાઈડની પ્રક્રિયા $50\%$ $KOH$ ના દ્રાવણ સાથે કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજ(ઓ) કઈ છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં કાર્બન-કાર્બન બંધનું નિર્માણ થતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo