$C_6H_5CHO + HCN \rightarrow C_6H_5CH(OH)CN$. મળતી નીપજ શું છે?

  • A
    રેસેમિક મિશ્રણ
  • B
    પ્રકાશ ક્રિયાશીલ (Optically active)
  • C
    મેસો સંયોજન
  • D
    ડાયાસ્ટીરિયોમર્સનું મિશ્રણ

Explore More

Similar Questions

પ્રક્રિયા ક્રમ નીચે મુજબ છે:
$HOOC-CH_2-CH_2-CH_2-CH_2-COOH$ $\xrightarrow[BaCO_3]{\Delta} A$ $\xrightarrow{NH_2-NH_2} B$ $\xrightarrow[KOH]{\text{heat}} C$
અંતિમ નીપજ $(C)$ શું મળે છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ ઓળખો:

નીચેનામાંથી કયું મિથાઈલ મેગ્નેશિયમ આયોડાઈડ સાથે પ્રક્રિયા કરીને એનાન્ટીઓમેરિક નીપજો આપશે?

વિધાન : એસીટાલ્ડિહાઈડ આલ્કલી સાથે પ્રક્રિયા કરીને આલ્ડોલ આપે છે.
કારણ : એસીટાલ્ડિહાઈડના અણુમાં $\alpha$-હાઈડ્રોજન પરમાણુ હોય છે.

નીચેનામાંથી કયું સંયોજન $Zn-Hg$ અને સાંદ્ર $HCl$ દ્વારા રિડક્શન પામીને અનુરૂપ હાઈડ્રોકાર્બન આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo