સ્ક્રીફનો પ્રક્રિયક (Schiff's reagent) શું છે?

  • A
    આલ્કલાઇન ફિનોલ્ફથેલીન
  • B
    મિથાઇલ રેડ
  • C
    રોઝાનીલીન હાઇડ્રોક્લોરાઇડ
  • D
    લાલ લિટમસ

Explore More

Similar Questions

ઝીંક એમાલ્ગમ અને સાંદ્ર $HCl$ ની હાજરીમાં આલ્ડીહાઈડ અને કિટોનનું રિડક્શન શું કહેવાય છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાંથી બનતી મુખ્ય નીપજ ઓળખો:
$CH_3-CH=CH_2$ $\xrightarrow[(i) HBr]{(ii) NaOH}$ ${\xrightarrow[(iii) Cu/573 \ K]{(iv) Ba(OH)_2, \Delta}} ?$

નીચેનામાંથી કયું કાર્બનિક સંયોજન ફેહલિંગ કસોટી અને આયોડોફોર્મ કસોટી બંને આપે છે?

નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો,જ્યાં:
$(A)$ ક્રિયાશીલ સમૂહમાં ફેરફાર અને
$(B)$ શરૂઆતના પદાર્થથી અંતિમ નીપજ સુધી સંકરણમાં અનુરૂપ ફેરફાર શું છે?
$CH_3-C \equiv N \xrightarrow[(ii) \ HI + \text{Red } P]{(i) \ SnCl_2, HCl / H_3O^{+}}$

નીચેની પ્રક્રિયાઓની શ્રેણીને ધ્યાનમાં લો:
Isopropyl benzene $\xrightarrow{O_2} x$ $\xrightarrow[H_2 O]{H^{+}} y + z$
$z$ વિશેનું ખોટું વિધાન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo