નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $FeCl_3$ નો ઉપયોગ ફિનોલના પરીક્ષણ માટે થાય છે.
  • B
    ફેહલિંગ દ્રાવણનો ઉપયોગ ગ્લુકોઝના પરીક્ષણ માટે કરી શકાય છે.
  • C
    ટોલેન્સ પ્રક્રિયકનો ઉપયોગ અસંતૃપ્તતા (unsaturation) ચકાસવા માટે થાય છે.
  • D
    $NaHSO_3$ નો ઉપયોગ કાર્બોનિલ સંયોજનોના પરીક્ષણ માટે થાય છે.

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા શ્રેણીના નીપજો $A$ અને $B$ શું છે?

નીચેની પ્રક્રિયામાં કઈ નીપજ બનવાની અપેક્ષા નથી?
$C_6H_5CHO + CH_3CH_2CHO \xrightarrow{OH^-(aq.), \Delta} \text{Product}$

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં સંભવિત નીપજ $(P)$ શું છે?

એસીટાલ્ડિહાઈડ $Cl_2$ (વધારે પ્રમાણમાં) સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

એક કાર્બનિક સંયોજન $A$ એ મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીને યોગશીલ નીપજ બનાવે છે,જેનું જળવિભાજન કરતા સંયોજન $B$ મળે છે. સંયોજન $B$ વિક્ટર મેયર કસોટીમાં વાદળી રંગ આપે છે. તો સંયોજન $A$ અને $B$ અનુક્રમે શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo