$SnCl_2/HCl$ ઉદ્દીપકનો ઉપયોગ નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં થાય છે?

  • A
    સ્ટીફન્સ રિડક્શન
  • B
    કેનીઝારો પ્રક્રિયા
  • C
    ક્લેમન્ઝન રિડક્શન
  • D
    રોઝેનમુન્ડ રિડક્શન

Explore More

Similar Questions

$PCC$ નું બંધારણ શું છે?

નીચેની પ્રક્રિયામાં $A$ શું છે?
$CH_3-CH=CH-CH_2-CH_2-CN \xrightarrow[\text{2) } H_2O]{\text{1) } AlH(i-Bu)_2} (A)$

બેન્ઝોઈલ ક્લોરાઈડના રોઝનમન્ડ રિડક્શન દ્વારા નીચેનામાંથી કયું સંયોજન મેળવવામાં આવે છે?

નીચેની પ્રક્રિયામાં નીપજ $(A)$ શું છે: $Cl-CO-C_6H_4-Cl + C_6H_6 \xrightarrow{AlCl_3} A$

Difficult
View Solution

જ્યારે બેન્ઝોઈલ ક્લોરાઈડની પ્રક્રિયા ડાયમિથાઈલ કેડમિયમ સાથે કરવામાં આવે ત્યારે મળતી નીપજ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo