કાર્બોનિલ સંયોજનોમાં $HCN$ ની યોગશીલ પ્રક્રિયા નીચેનામાંથી શેનું ઉદાહરણ છે?

  • A
    કેન્દ્રાનુરાગી વિસ્થાપન
  • B
    ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ
  • C
    કેન્દ્રાનુરાગી યોગશીલ
  • D
    ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન

Explore More

Similar Questions

જો એનોલેટ આયન એસ્ટરના કાર્બોનિલ સમૂહ સાથે જોડાય,તો આપણને શું મળે છે?

Difficult
View Solution

List-$I$ માં આપેલા સંયોજનોને List-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
List-$I$ List-$II$
$A$. બેન્ઝાલ્ડિહાઈડ $i$. ફિનોલ્ફથેલીન
$B$. થેલિક એનહાઈડ્રાઈડ $ii$. બેન્ઝોઈન કન્ડેન્સેશન
$C$. ફિનાઈલ બેન્ઝોએટ $iii$. ઓઈલ ઓફ વિન્ટરગ્રીન
$D$. મિથાઈલ સેલિસિલેટ $iv$. ફ્રાઈસ રિઅરેન્જમેન્ટ

નીચેના આલ્ડિહાઈડમાં $HCN$ ના ઉમેરણ માટે $K_{eq.}$ મૂલ્યોનો ક્રમ કયો છે?

ઇથાઇલ એસ્ટર $\xrightarrow{CH_3MgBr} P$. નિપજ $P$ શું હશે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં,'$A$' શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo