નીચેનામાંથી કયા સંયોજનમાં સૌથી વધુ એસિડિક હાઇડ્રોજન છે?

  • A
    $3-$હેક્ઝેનોન
  • B
    $2,4-$હેક્ઝાડાયોન
  • C
    $2,5-$હેક્ઝાડાયોન
  • D
    $2,3-$હેક્ઝાડાયોન

Explore More

Similar Questions

એક કાર્બનિક સંયોજન $A$ એ મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીને યોગશીલ નીપજ બનાવે છે,જેનું જળવિભાજન કરતા સંયોજન $B$ મળે છે. સંયોજન $B$ વિક્ટર મેયર કસોટીમાં વાદળી રંગ આપે છે. તો સંયોજન $A$ અને $B$ અનુક્રમે શું હશે?

નીચેની પ્રક્રિયામાં બનતી નીપજો $A$ અને $B$ શું છે?

બેન્ઝાલ્ડીહાઇડ,મિથાઇલ એમાઇન સાથે પ્રક્રિયા કરી કઈ નીપજ આપશે?

નીચેનામાંથી કયું $I_2/NaOH$ સાથે પીળા રંગના $ppt.$ આપી શકતું નથી?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજો કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo