જયારે ઓક્ઝેલીક એસિડનું સાંદ્ર $H_2SO_4$ ની હાજરીમાં નિર્જળીકરણ કરવામાં આવે છે ત્યારે શું મળે છે?

  • A
    $C + CO_2$
  • B
    $CO$
  • C
    $CO_2$
  • D
    $CO + CO_2$

Explore More

Similar Questions

જ્યારે કાર્બોક્સિલિક એસિડ $HA$ ની બાષ્પને $573 \ K$ તાપમાને $MnO_2$ પરથી પસાર કરવામાં આવે છે,ત્યારે પ્રોપેનોન મળે છે. એસિડ $HA$ કયો છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયો કાર્બોક્સિલિક એસિડ એસ્ટરીકરણ પ્રક્રિયા માટે સૌથી વધુ સક્રિય છે?

બેન્ઝોઇક એસિડ $SOCl_2$ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે :-

કાર્બોક્સિલિક એસિડમાં ડાયમરાઇઝેશન નીચેનામાંથી કોના કારણે થાય છે?

નીચેના સંયોજનોમાં સૌથી પ્રબળ એસિડ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo