એસ્ટરનું જળવિભાજન કાર્બોક્ઝિલીક એસિડ આપે છે,જેનું કોલ્બેનું વિદ્યુત વિભાજન કરતાં ઇથેન મળે છે. તો એસ્ટર કયો હશે?

  • A
    ઇથાઇલ મિથેનોએટ
  • B
    મિથાઇલ ઇથેનોએટ
  • C
    પ્રોપાઇલ એમાઇન
  • D
    ઇથાઇલ એમાઇન

Explore More

Similar Questions

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ (પ્રક્રિયાનું નામ) List-$II$ (વપરાયેલ પ્રક્રિયક)
$A$. હેલ-વોલહાર્ડ-ઝેલિન્સ્કી પ્રક્રિયા $I$. $NaOH + I_2$
$B$. આયોડોફોર્મ પ્રક્રિયા $II$. $(i) CrO_2Cl_2, CS_2; (ii) H_2O$
$C$. ઇટાર્ડ પ્રક્રિયા $III$. $(i) Br_2 / \text{red phosphorus}; (ii) H_2O$
$D$. ગેટરમેન-કોચ પ્રક્રિયા $IV$. $CO, HCl, \text{anhyd. } AlCl_3$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેના રૂપાંતરણો આપો:
$(i)$ $o-xylene$ માંથી Phthalimide
$(ii)$ Ethanoic anhydride માંથી Ethanol

Difficult
View Solution

સંયોજન $(B)$ શું છે?

$CH_3-CH_2-CH=O$ $\xrightarrow[(2) H^{+}]{(1) \text{Tollen's reagent}} X$ $\xrightarrow[(2) \text{dry distillation}]{(1) Ca(OH)_2} Y$; $Y$ શું છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $Z$ ને ઓળખો:
$CH_3COONH_4$ $\xrightarrow{\Delta} X$ $\xrightarrow{P_2O_5} Y$ $\xrightarrow{H_2O/H^+} Z$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo