જો $A$ અને $B$ બે ગણ હોય,તો $A \times B = B \times A$ જો અને માત્ર જો

  • A
    $A \subseteq B$
  • B
    $B \subseteq A$
  • C
    $A = B$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વર્ગીકરણ વિદ્યા (taxonomy) નું પ્રથમ સોપાન છે?

આકૃતિમાં દર્શાવેલ અવરોધોની મર્યાદિત સાંકળમાં દરેક ઘટક $1\,\Omega$ નો છે. અંતિમ ઘટકમાંથી $1\,A$ નો પ્રવાહ વહે છે. તો સાંકળના ઇનપુટ ટર્મિનલ્સ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ કેટલો હશે (વોલ્ટમાં)?

ફાયટોક્રોમ શેમાં ભાગ લે છે?

પ્રક્રિયા $C_{(s)} + CO_{2_{(g)}} \rightleftharpoons 2CO_{(g)}$ માટે,સંતુલન સમયે $CO_2$ અને $CO$ ના આંશિક દબાણ અનુક્રમે $2.0 \ atm$ અને $4.0 \ atm$ છે. આ પ્રક્રિયા માટે $K_p$ નું મૂલ્ય કેટલું થશે?

$10 \ kg$ દળ ધરાવતી એક વસ્તુ $10 \ m/s$ ના અચળ વેગથી ગતિ કરે છે. ત્યારબાદ એક અચળ બળ $4 \ s$ માટે આ વસ્તુ પર લાગે છે અને તેને વિરુદ્ધ દિશામાં $2 \ m/s$ ની ઝડપ આપે છે. વસ્તુ પર લાગતો આઘાત (impulse) ($N \cdot s$ માં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo