એક તકતીનું તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેના સમતલમાં રહેલી સ્પર્શકને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

  • A
    $ \frac{5}{2}I $
  • B
    $ 3I $
  • C
    $ \frac{3}{2}I $
  • D
    $ 2I $

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2R$ ત્રિજ્યાના મોટા નક્કર ગોળામાંથી $R$ ત્રિજ્યાનો ગોળો કાપવામાં આવે છે. નાના ગોળાની જડત્વની ચાકમાત્રા અને બાકી રહેલા ગોળાના ભાગની $Y$-અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થાય?

એક તકતી (disc) અને એક રીંગ બંનેનું દળ અને ત્રિજ્યા સમાન છે. તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અને રીંગની તેના સમતલમાં રહેલા સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થાય?

$(a)$ લંબ અક્ષોના પ્રમેયને સાબિત કરો. (સૂચના: $x-y$ સમતલમાં આવેલા બિંદુ $(x, y)$ નું ઉગમબિંદુમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષથી અંતરનો વર્ગ $x^{2}+y^{2}$ છે)
$(b)$ સમાંતર અક્ષોના પ્રમેયને સાબિત કરો. (સૂચના: જો $n$ કણોની સિસ્ટમનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમબિંદુ તરીકે પસંદ કરવામાં આવે,તો $\sum m_{i} r_{i}=0$)

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી નિયમિત તકતીની તેના છેડામાંથી પસાર થતી અને તકતીને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા .......... છે.

$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતો એક નક્કર ગોળો તેના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે છે. કેન્દ્રથી $R/3$ અંતરે અને તે વ્યાસને સમાંતર અક્ષને અનુલક્ષીને નક્કર ગોળાની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo