પ્રકાશનો એક નાનો સ્ત્રોત $5/3$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીની સપાટીથી $4 \ m$ નીચે છે. પ્રવાહીની સપાટી પરથી બહાર આવતા તમામ પ્રકાશને રોકવા માટે,પ્રવાહીની સપાટી પર મૂકવામાં આવેલી ડિસ્કનો લઘુત્તમ વ્યાસ .......... $m$ છે.

  • A
    $3$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $\infty$

Explore More

Similar Questions

ક્રાંતિકોણ એ ઘટ્ટ માધ્યમમાં આપાતકોણનું તે મૂલ્ય છે જેના માટે પાતળા માધ્યમમાં વક્રીભવનકોણ......$^o$ હોય છે.

પ્રકાશ એક પ્રકાશીય ઘટ્ટ માધ્યમ $A$ માંથી પ્રકાશીય પાતળા માધ્યમ $B$ માં અનુક્રમે $1.8 \times 10^{8} \ m/s$ અને $2.7 \times 10^{8} \ m/s$ ની ઝડપે ગતિ કરે છે. તેમની વચ્ચેનો ક્રાંતિકોણ કેટલો હશે? ($\mu_{A}$ અને $\mu_{B}$ એ અનુક્રમે માધ્યમ $A$ અને $B$ ના વક્રીભવનાંક છે.)

એક પારદર્શક ઘન નળાકાર સળિયાનો વક્રીભવનાંક $\frac{2}{\sqrt{3}}$ છે. તે હવા દ્વારા ઘેરાયેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ સળિયાના એક છેડાના મધ્યબિંદુ પર આપાત થાય છે. આપાતકોણ $\theta$ શોધો જેના માટે પ્રકાશનું કિરણ સળિયાની દીવાલને સ્પર્શીને પસાર થાય.

પ્રકાશનું એક કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં $i$ ખૂણે આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો પરસ્પર લંબ છે. પરાવર્તન કોણ $r$ અને વક્રીભવન કોણ $r'$ છે,તો ક્રાંતિકોણ $C$ કેટલો હશે?

$3/2$ વક્રીભવનાંક ધરાવતા કાંચના ગોળા પર કેટલાના ખૂણે કિરણ આપાત કરતાં કિરણ ગોળામાંથી બહાર આવે નહીં?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo