એક અંતર્ગોળ અરીસાને સમક્ષિતિજ સપાટી પર મૂકવામાં આવે છે અને પરાવર્તક સપાટી પર બે અલગ-અલગ પારદર્શક પ્રવાહીના પાતળા સમાન સ્તરો (જે એકબીજામાં ભળતા નથી) બનાવવામાં આવે છે. ઉપરના અને નીચેના પ્રવાહીના વક્રીભવનાંક અનુક્રમે $\mu_1$ અને $\mu_2$ છે. અરીસાની ઉપર '$d$' ઊંચાઈએ રહેલ પ્રકાશિત બિંદુવત ઉદગમ ($d$ એ ફિલ્મની જાડાઈની સરખામણીમાં ખૂબ મોટું છે) તેના પોતાના અંતિમ પ્રતિબિંબ સાથે સંપાત થાય છે. તો પરાવર્તક સપાટીની વક્રતા ત્રિજ્યા કેટલી હશે?

  • A
    $\frac{\mu_1 d}{\mu_2}$
  • B
    $\mu_1 \mu_2 d$
  • C
    $\mu_1 d$
  • D
    $\mu_2 d$

Explore More

Similar Questions

આપેલ આકૃતિ પરથી કાચનો વક્રીભવનાંક શોધો,જ્યાં પાણીનો વક્રીભવનાંક $\mu_w = 4/3$ છે.

Difficult
View Solution

પ્રકાશનું એક કિરણ માધ્યમ $1$ માંથી $\alpha_1$ ખૂણે માધ્યમ $2$ માં $\alpha_2$ ખૂણે પ્રસરણ પામે છે. જો માધ્યમ $1$ માં પ્રકાશની તરંગલંબાઈ $\lambda_1$ હોય, તો માધ્યમ $2$ માં પ્રકાશની તરંગલંબાઈ $\lambda_2$ કેટલી થાય?

જો ${ }_{i} \mu_{j}$ એ માધ્યમ $i$ થી માધ્યમ $j$ માં કિરણ જાય ત્યારે વક્રીભવનાંક દર્શાવતું હોય,તો ગુણાકાર ${ }_2 \mu_1 \times { }_3 \mu_2 \times { }_4 \mu_3$ કોના બરાબર થાય?

શરૂઆતમાં સમાંતર નળાકાર કિરણપુંજ $\mu(I) = \mu_0 + \mu_2I$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરે છે,જ્યાં $\mu_0$ અને $\mu_2$ ધન અચળાંકો છે અને $I$ એ પ્રકાશના કિરણપુંજની તીવ્રતા છે. કિરણપુંજની તીવ્રતા ત્રિજ્યા વધવાની સાથે ઘટે છે. માધ્યમમાં પ્રકાશની ઝડપ

$\lambda_{1}$ તરંગલંબાઈ અને $C_{1}$ વેગ ધરાવતો પ્રકાશ $\mu_{1}$ વક્રીભવનાંક ધરાવતા પ્રથમ માધ્યમમાંથી $\mu_{2}$ વક્રીભવનાંક ધરાવતા બીજા માધ્યમમાં પ્રવેશે છે. બીજા માધ્યમમાં પ્રકાશની તરંગલંબાઈ અને વેગ અનુક્રમે $\lambda_{2}$ અને $C_{2}$ છે. પ્રથમ માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo