આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગબડતા સ્પૂલ પર $F = 2t$ જેટલું સમય સાથે બદલાતું બળ લગાડવામાં આવે છે. $t$ સમયે સ્પૂલનું સૌથી નીચેના બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન કેટલું હશે?

  • A
    $\frac{r^2 t^2}{R}$
  • B
    $\frac{(R + r)^2}{r} t^2$
  • C
    $(R + r)t^2$
  • D
    માહિતી અપૂરતી છે

Explore More

Similar Questions

$M$ દળ અને $L$ લંબાઈનો એક પાતળો સળિયો,આકૃતિમાં દર્શાવ્યા મુજબ $v$ ઝડપથી ગતિ કરતા $m$ દળના માટીના ગોળા દ્વારા એક છેડે અથડાય છે. ગોળો સળિયા સાથે ચોંટી જાય છે. અથડામણ પછી,સળિયાના મધ્યબિંદુ $A$ ની સાપેક્ષે માટી-સળિયા તંત્રનું કોણીય વેગમાન કેટલું હશે?

કણનું કોણીય વેગમાન:

$5 \ kg$ દળનો એક કણ $y = 2x + 4$ સુરેખ રેખા પર $3\sqrt{5} \ m/s$ ના વેગથી ગતિ કરે છે. ઊગમબિંદુની સાપેક્ષે તેનું કોણીય વેગમાન $kg \ m^2 \ s^{-1}$ માં શોધો.

Difficult
View Solution

એક નાનું દળ $m$ એક દળરહિત દોરી સાથે જોડાયેલું છે જેનો બીજો છેડો આકૃતિમાં દર્શાવ્યા મુજબ $P$ પર નિશ્ચિત છે. આ દળ $O$ કેન્દ્ર ધરાવતા $x-y$ સમતલમાં અચળ કોણીય ઝડપ $\omega$ સાથે વર્તુળાકાર ગતિ કરી રહ્યું છે. જો તંત્રનું કોણીય વેગમાન,$O$ અને $P$ ની સાપેક્ષે અનુક્રમે $\vec{L}_O$ અને $\vec{L}_P$ તરીકે દર્શાવવામાં આવે,તો

$m$ દળનો એક કણ $x$-અક્ષને સમાંતર સુરેખ પથ પર $b$ જેટલા અંતરે અચળ વેગ $v$ થી ગતિ કરે છે. ઉગમબિંદુની સાપેક્ષે કોણીય વેગમાન સદિશ સ્વરૂપે શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo