$10$ મોલ આદર્શ વાયુ જે $10 \, L$ કદમાં બંધ છે,તેને $300 \, K$ તાપમાને વાતાવરણમાં મુક્ત કરવામાં આવે છે જ્યાં દબાણ $1 \, bar$ છે. વાયુ દ્વારા થયેલ કાર્ય ....$L \, bar$ છે.
$(R = 0.083 \, L \, bar \, K^{-1} \, mol^{-1})$

  • A
    $249$
  • B
    $259$
  • C
    $239$
  • D
    $220$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું રૂપાંતરણ ઉષ્માશોષક (endothermic) પ્રકૃતિનું છે?

જ્યારે $5 \ mol$ $He$ વાયુ $300 \ K$ તાપમાને $10 \ L$ થી $20 \ L$ સુધી સમતાપી અને પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામે છે,ત્યારે મળતા મહત્તમ કાર્યનું મૂલ્ય $....... \ J$ છે. [નજીકનો પૂર્ણાંક] (આપેલ છે: $R = 8.3 \ J \ K^{-1} \ mol^{-1}$ અને $\log 2 = 0.3010$)

વાયુના અપ્રતિવર્તી વિસ્તરણમાં વાયુ દ્વારા થતું કાર્ય..... દ્વારા આપવામાં આવે છે.

બરફની મોલ દીઠ ગલન એન્થાલ્પી આશરે $...$ $kJ / mol$ છે.

નીચેનામાંથી સમતાપી (isothermal) પ્રક્રિયા વિશે ખોટું વિધાન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo