$lac$ ઓપેરોનમાં $Y$ જનીન ..... માટે જવાબદાર છે.

  • A
    $\beta$-ગેલેક્ટોસિડેઝ માટે કોડ કરે છે
  • B
    ડાયસેકેરાઈડના જળવિભાજન માટે મુખ્યત્વે જવાબદાર છે
  • C
    ટ્રાન્સએસીટાઈલેઝ માટે કોડ કરે છે
  • D
    પરમીએઝ માટે કોડ કરે છે

Explore More

Similar Questions

$Lac$ ઓપેરોનની અભિવ્યક્તિ માટે નીચેનામાંથી કયા પ્રેરક (inducer) તરીકે જરૂરી છે?

વિધાન $(A):$ રિપ્રેસર દ્વારા $lac$ ઓપેરોનનું નિયમન નકારાત્મક નિયમન તરીકે ઓળખાય છે.
કારણ $(R):$ રિપ્રેસર પ્રોટીન ઓપરેટર પ્રદેશ સાથે જોડાય છે અને $\text{RNA}$ પોલિમરેઝને ઓપેરોનનું ટ્રાન્સક્રિપ્શન કરતા અટકાવે છે.

ઉચ્ચ કક્ષાના વિભેદિત બહુકોષીય સજીવોના તમામ પ્રકારના કોષોમાં અમુક જનીનો જોવા મળે છે. તેને શું કહેવામાં આવે છે?

$A$: $Lac$ ઓપેરોન માત્ર નકારાત્મક નિયંત્રણ દર્શાવે છે.
$R$: નિયમન દરમિયાન ઓપરેટર એપોરિપ્રેસર દ્વારા રોકાયેલ હોય છે.

$lac$ ઓપેરોનમાં,સ્ટ્રક્ચરલ જનીનો ક્યારે બંધ (switch off) થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo