જાતિ-વિસ્તાર સંબંધના સમીકરણ $\log S = \log C + Z \log A$ માં,$Z$ શું દર્શાવે છે?

  • A
    જાતિ સમૃદ્ધિ
  • B
    વિસ્તાર
  • C
    $Y$-આંતરછેદ
  • D
    રેખાનો ઢાળ

Explore More

Similar Questions

............... માં ................ કરતા ઉભયજીવી પ્રજાતિઓની વિવિધતા વધારે છે.

આપેલ નિવાસસ્થાનમાં $20$ વનસ્પતિની જાતિઓ અને $20$ પ્રાણીઓની જાતિઓ છે. આપણે આને 'વિવિધતા' (diversity) કહેવું જોઈએ કે 'જૈવવિવિધતા' (biodiversity)? તમારા જવાબનું સમર્થન કરો.

એમેઝોન વર્ષાવનોની જૈવ-વિવિધતાના આધારે નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(P)$ વનસ્પતિઓ$(I)$ $40,000$
$(Q)$ મત્સ્ય$(II)$ $3,000$
$(R)$ પક્ષીઓ$(III)$ $1,300$
$(S)$ સસ્તનો કે ઉભયજીવીઓ$(IV)$ $427$
$(T)$ સરીસૃપ$(V)$ $378$

જાતિ વિવિધતા એ નિવસનતંત્રીય વિવિધતાથી કેવી રીતે અલગ પડે છે?

નીચેની વ્યાખ્યાઓ આપો:
$1$. જૈવવિવિધતા (Biodiversity)
$2$. જાતિ વિવિધતા (Species diversity)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo