$X$ - કોઈ પણ નિર્જીવ વસ્તુ ચયાપચય (metabolism) દર્શાવતી નથી.
$Y$ - ચયાપચયિક પ્રતિક્રિયાઓ શરીરની બહાર કોષમુક્ત તંત્રોમાં દર્શાવી શકાય છે.

  • A
    $X$ અને $Y$ સાચા છે.
  • B
    $X$ ખોટું છે,$Y$ સાચું છે.
  • C
    $X$ અને $Y$ ખોટા છે.
  • D
    $X$ સાચું છે,$Y$ ખોટું છે.

Explore More

Similar Questions

મૃત્યુ સાથે નીચેનામાંથી કઈ બાબત સંકળાયેલી છે?

વૃદ્ધિના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

વિધાન $P$ : દરેક સજીવ પ્રજનન,વૃદ્ધિ,વિકાસ,અનુકૂલન અને મૃત્યુ જેવાં અદ્વિતીય લક્ષણો ધરાવે છે.
વિધાન $Q$ : દરેક સજીવ માટે ઊર્જાનું રૂપાંતરણ અનિવાર્ય છે.

બહારની બદલાતી પર્યાવરણીય પરિસ્થિતિઓ હોવા છતાં સજીવોના આંતરિક શરીરના વાતાવરણની સ્થિરતા જાળવી રાખતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo