નીચેનામાંથી કયું મનુષ્યમાં ઋણ પ્રતિવર્તી અંકુશ (negative feedback control) નું ઉદાહરણ છે?

  • A
    અતિશય ઠંડી દરમિયાન ત્વચાની રુધિરવાહિનીઓનું સંકોચન અને કંકાલ સ્નાયુઓનું ધ્રુજારી (shivering).
  • B
    આંખમાં રેતીના કણો પડતાં આંસુઓનો સ્રાવ થવો.
  • C
    સ્વાદિષ્ટ ખોરાકને જોતાં મોમાં લાળનો સ્રાવ થવો.
  • D
    અતિશય ગરમી દરમિયાન પ્રસ્વેદ ગ્રંથિઓમાંથી સ્રાવ અને ત્વચાની રુધિરવાહિનીઓનું સંકોચન.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા દ્વિતીય સંદેશાવાહકો (second messengers) છે?
$I.$ સાયક્લિક $AMP$
$II.$ $IP_3$
$III.$ $Ca^{2+}$
સાચો વિકલ્પ કયો છે?

કયા અંતઃસ્ત્રાવોનો સમૂહ કોષરસીય (અંતઃકોષીય) ગ્રાહ્યકો સાથે પ્રતિક્રિયા આપે છે?

રિસેપ્ટર (ગ્રાહી) $.......$ ના બનેલા હોય છે.

કયા અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ લિપિડના વ્યુત્પનોમાંથી થાય છે?

રાસાયણિક રીતે અંતઃસ્ત્રાવો ....... હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo