કેટલાક સૂક્ષ્મજીવો $100-105^{\circ}C$ તાપમાને વૃદ્ધિ અને ગુણન પામે છે,તેમનો સમાવેશ શેમાં થાય છે?

  • A
    દરિયાઈ આર્કિબૅક્ટેરિયા
  • B
    થર્મોફિલિક સલ્ફર બૅક્ટેરિયા
  • C
    ગરમ પાણીના ઝરાની નીલહરિત લીલ (સાયનોબૅક્ટેરિયા)
  • D
    થર્મોફિલિક,સુબેરિયન ફૂગ

Explore More

Similar Questions

નીચે આપેલા સંક્ષિપ્ત શબ્દોના પૂર્ણ નામ જણાવો:
$(i)$ $PPLO$
$(ii)$ $RNA$

સ્વતંત્ર વૃદ્ધિ અને પ્રજનન માટે સક્ષમ સૌથી નાનો સજીવ કયો છે?

Incipient nucleus (આદિકોષકેન્દ્રીય કોષકેન્દ્ર) શેમાં જોવા મળે છે?

$Escherichia$ $coli$ માં પેઢી એકાંતરણ જોવા મળતું નથી કારણ કે તેમાં શેનો અભાવ હોય છે?

પ્રદૂષિત જળાશયોમાં સામાન્ય રીતે $Nostoc$ અને $Oscillatoria$ જેવી વનસ્પતિઓનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. કારણો આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo