નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    સોનેરી લીલને ડેસ્મિડ પણ કહે છે.
  • B
    યુબેક્ટેરિયાને ખોટા બૅક્ટેરિયા પણ કહે છે.
  • C
    ફાયકોમાયસેટીસને આલ્ગલ ફૂગ પણ કહે છે.
  • D
    સાયનોબેક્ટેરિયાને નીલહરિત લીલ પણ કહે છે.

Explore More

Similar Questions

ખોટું વિધાન ઓળખો.

નીચેના કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ પ્રોટીસ્ટા$(i)$ બ્લુ-ગ્રીન આલ્ગી (નીલહરિત લીલ)
$(B)$ ફૂગ$(ii)$ યુગ્લિનોઇડ્સ
$(C)$ વનસ્પતિસૃષ્ટિ$(iii)$ મોલ્ડ
$(D)$ પ્રાણીસૃષ્ટિ$(iv)$ કોનિફર

વર્ગીકરણની ઉદ્દવિકાસીય પદ્ધતિ એટલે શું?

પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિના ફાયદા અને ગેરફાયદા જણાવો.

Difficult
View Solution

$X$ અને $Y$ માટે સાચી જોડ પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ થર્મોએસિડોફિલસ$(P)$ કાઈટિનની કોષદીવાલ
$(2)$ પ્રોટીસ્ટા$(Q)$ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા
$(3)$ ગુચ્છી (ફૂગ)$(R)$ ગરમ પાણીના ઝરા
$(4)$ ફર્મીક્યુટ્સ$(S)$ સ્લાઇમ મોલ્ડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo