વિઘટકો એવા સજીવો છે કે જે,....

  • A
    રાસાયણિક પદાર્થોનો ફેલાવો કરીને પેશીઓનું મૃત્યુ પ્રેરે છે.
  • B
    જીવંત શરીરમાં કાર્ય કરે છે અને કોષોમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે.
  • C
    વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ પર હુમલો કરી તેમને મારી નાખે છે.
  • D
    મૃત શરીર પર કાર્ય કરે છે અને જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ પદાર્થોમાં વિઘટન કરે છે.

Explore More

Similar Questions

વિધટનની પ્રક્રિયા દરમિયાન કયું પરિવર્તન થાય છે?

$A$: ડેટ્રિટિવોર્સ (અપત્યભક્ષીઓ) અને વિઘટકો ડેટ્રિટસમાં રહેલા પોષક તત્વોનો અમુક ભાગ જકડી રાખે છે.
$R$: મૃતપજીવીઓના મૃત્યુ પછી સ્થિર થયેલા પોષક તત્વો દ્રાવ્યીકરણ માટે ઉપલબ્ધ થઈ શકતા નથી.

સેન્દ્ર (Humus) માટે અસંગત વિધાન પસંદ કરો.

જો કોઈ નિવસનતંત્રમાંથી તમામ વિઘટકોને દૂર કરવામાં આવે,તો શું થશે?

જમીન અને જળાશયોમાં વિઘટનનું મુખ્ય સ્થળ અનુક્રમે કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo