નીચેનામાંથી કયું અપવાદ વિના તમામ આવૃત બીજધારી વનસ્પતિઓમાં જોવા મળે છે?

  • A
    વાહિનીઓની હાજરી
  • B
    બેવડું ફલન
  • C
    દ્વિતીય વૃદ્ધિ
  • D
    સ્વયંપોષી પોષણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ક્લોન (જનીનિક પ્રતિકૃતિ) ના નિર્માણમાં પરિણમતી નથી?

દ્વિ-ફલન (double fertilization) માં ભાગ લેતા કોષકેન્દ્રોની સંખ્યા કેટલી છે?

બેવડું ફલન પ્રક્રિયાના શોધક........છે.

બેવડું ફલન (Double fertilization) સૌપ્રથમ નવાશ્ચિન $(1898)$ દ્વારા શેમાં શોધાયું હતું?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં ફલન દરમિયાન,એક નર જન્યુ અંડકોષ સાથે જોડાઈને $A$ બનાવે છે,આ ઘટનાને $B$ કહેવામાં આવે છે. $A$ અને $B$ ને ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo