અસંગત વિધાન શોધો.

  • A
    સમજન્યુક રચના,કાર્ય અને વર્તણૂકમાં સમાન હોય છે.
  • B
    અસમજન્યુક રચના,કાર્ય કે વર્તણૂકમાં વિભિન્નતા દર્શાવે છે.
  • C
    ઓમાયસીટીઝમાં માદા જન્યુ નાનો અને ચલિત હોય છે,જ્યારે નર જન્યુ મોટો અને અચલિત છે.
  • D
    ક્લેમીડોમોનાસ,સમજન્યુકતા અને અસમજન્યુકતા બંને દર્શાવે છે,જ્યારે ફયુકસ અંડજન્યુકતા ધરાવે છે.

Explore More

Similar Questions

લિંગી પ્રજનન વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

વિવિધ પ્રાણીઓમાં પ્રજનન તબક્કા વિશે ઉદાહરણો સાથે માહિતી આપો.

આ પ્રકારનું ફલન દર્શાવતા સજીવોમાં ભક્ષકો દ્વારા નાશ પામવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.

જ્યારે નર અને માદા જન્યુઓ બાહ્યાકાર રીતે અલગ હોય,ત્યારે તે સ્થિતિને શું કહેવામાં આવે છે?

વાંસના છોડ તેમના જીવનકાળમાં માત્ર એક જ વાર પુષ્પસર્જન કરે છે, સામાન્ય રીતે $50-100$ વર્ષ પછી, મોટી સંખ્યામાં ફળો ઉત્પન્ન કરે છે અને મૃત્યુ પામે છે. તેવી જ રીતે, $Strobilanthus$ $kunthiana$ (નીલકુરંજી) કેટલા વર્ષમાં એકવાર પુષ્પસર્જન કરે છે ($\text{વર્ષ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo