ગર્ભકોષ્ઠ (blastocoel) માંથી ઉત્પન્ન થતી દેહકોષ્ઠ ........... તરીકે ઓળખાય છે.

  • A
    આંત્રકોષ્ઠ (Enterocoelom)
  • B
    સ્કીઝોસીલોમ (Schizocoelom)
  • C
    કૂટ દેહકોષ્ઠ (Pseudocoelom)
  • D
    રુધિરગુહા (Haemocoelom)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એક મોનોજેનેટિક (એકપોષી) પરોપજીવી છે?

$Ascaris$ (કરમિયા) માં કયું તંત્ર શાખીત હોય છે?

$Ascaris$ ના વિકાસ દરમિયાન જોવા મળતા જુવેનાઈલ (ડિંભ) તબક્કાઓની સંખ્યા કેટલી છે?

$Ascaris$ (એસ્કેરીસ) ના ડિંભ (લાર્વા) ને શું કહે છે?

માદા $Ascaris$ ને નરથી કઈ રીતે અલગ પાડી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo