કાનખજૂરો,વંદો અને કરચલામાં કયા બે સામાન્ય લક્ષણો જોવા મળે છે?

  • A
    સાંધાવાળા ઉપાંગો અને કાઈટીનયુક્ત બાહ્યકંકાલ
  • B
    હરિતપિંડ અને શ્વાસવાહિની
  • C
    ફેફસાંપોથી અને સ્પર્શકો
  • D
    સંયુક્ત આંખો અને પુચ્છશૂળ

Explore More

Similar Questions

ઇકડીસીસ (નિર્મોચન) એ $..........$ નો ત્યાગ કરવાની પ્રક્રિયા છે.

$Nauplius$ ડિંભ નીચેનામાંથી કયા સમૂહ સાથે સંબંધિત છે?

$Limulus$ નીચેનામાંથી કયા વર્ગમાં આવે છે?

જાતિઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટો પ્રાણી સમુદાય કયો છે?

પ્રાણીઓનો કયો સમૂહ એક જ સમુદાય (phylum) માં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo