નીચેનામાંથી કયા લક્ષણનો ઉપયોગ આપેલા પ્રાણીનું જાતિ નક્કી કરવા માટે થાય છે?

  • A
    માદા કરમિયું - પશ્ચ છેડો વાંકો હોય છે.
  • B
    નર દેડકો - પશ્વઉપાંગની પ્રથમ આંગળી પર મૈથુનગાદી.
  • C
    માદા વંદો - પુચ્છશૂળ.
  • D
    નર શાર્ક - નિતંબ મીનપક્ષ પર આલિંગક (Claspers).

Explore More

Similar Questions

નરમાં પેલ્વિક ફિન્સ (શ્રણી પક્ષ) માં ક્લાસ્પર્સ શેમાં જોવા મળે છે?

એમ્પ્યુલે ઓફ લોરેન્ઝિની (Ampullae of Lorenzini) એ થર્મોરિસેપ્ટર્સ છે જે નીચેનામાંથી શેમાં જોવા મળે છે?

વિદ્યુત અંગ (Electric organ) શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કયું લાક્ષણિક લક્ષણ પ્રાણીઓના સંબંધિત સમૂહ માટે હંમેશા સાચું છે?

$Torpedo$ (ઇલેક્ટ્રિક રે) માં,વિદ્યુત અંગો રૂપાંતરિત સ્નાયુઓ તરીકે ક્યાં આવેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo