સાચું વિધાન પસંદ કરો.

  • A
    બધા સરિસૃપ પ્રાણીઓમાં હૃદય ત્રિખંડી હોય છે.
  • B
    બધી માછલીઓમાં ઝાલર ઢાંકણા (operculum) થી આવરિત ઝાલરો હોય છે.
  • C
    બધા સસ્તન વર્ગના પ્રાણીઓ અપત્યપ્રસવી (viviparous) છે.
  • D
    બધા ચુષમુખા (Cyclostomata) વર્ગના પ્રાણીઓમાં જડબાં અને યુગ્મિત મીનપક્ષોનો અભાવ હોય છે.

Explore More

Similar Questions

$Petromyzon$ કોનો ભાગ છે?

સાયક્લોસ્ટોમ્સ (Cyclostomes) ના સંદર્ભમાં ખોટા વિધાનો પસંદ કરો:
$(a)$ તેઓમાં ભીંગડા અને યુગ્મિત મીનપક્ષોનો અભાવ હોય છે.
$(b)$ તેઓનું મુખ ગોળાકાર અને જડબાંયુક્ત હોય છે.
$(c)$ તેઓમાં $6-15$ જોડ ઝાલર હોય છે.
$(d)$ તેઓ પ્રજનન માટે ઊંડા સમુદ્રમાં સ્થળાંતર કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

કયા વર્ગના પ્રાણીઓના ડિંભો રૂપાંતરણ પછી દરિયામાં પાછા ફરે છે?

નીચેનામાંથી કયું એકમાત્ર પૃષ્ઠવંશી ઓસ્મોકોન્ફોર્મર (osmoconformer) છે?

કયું પ્રાણી અગ્ર-વક્ષ બાજુએ ગોળાકાર અને ચૂષક પ્રકારનું મુખ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo