નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ઓર્કિડના બીજમાં તેલીય ભ્રૂણપોષ હોય છે.
  • B
    પ્રિમરોઝમાં તલસ્થ જરાયુવિન્યાસ હોય છે.
  • C
    ટ્યૂલિપનું પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે.
  • D
    ટામેટાનું ફળ કેપ્સ્યુલ પ્રકારનું હોય છે.

Explore More

Similar Questions

સતત સ્વ-પરાગનયનનું પરિણામ શું છે?

નીચેનાને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(1)$ ઘાસ $(P)$ સ્વફલન (Autogamy) અને ગેઈટોનોગેમી અટકાવે છે
$(2)$ હાઈડ્રીલા $(Q)$ પવન દ્વારા પરાગનયન
$(3)$ ક્લિસ્ટોગેમસ (સંવૃત) પુષ્પ $(R)$ પાણી દ્વારા પરાગનયન
$(4)$ પપૈયું $(S)$ સ્વફલન (Autogamy)

દ્વિલિંગી પુષ્પો જે ક્યારેય ખુલતા નથી,તે શું દર્શાવે છે?

અસામાન્ય પુષ્પસર્જનની ઘટના દર્શાવતી વનસ્પતિઓના નામ આપો.

આવૃત્ત બીજધારીઓમાં $.......$ એ નરજન્યુઓનું અને $.......$ એ અંડકોષનું વહન કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo