કારેલાં,રાઈ,રીંગણ,કોળું,જાસૂદ,લ્યુપીન,કાકડી,શણ,ચણા,જામફળ,કઠોળ,મરચા,આલુ,પેઢુનીઆ,ટામેટા,ગુલાબ,વીધાનીઆ,બટાકા,કાંદા,કુંવારપાઠું અને તુલીપ પૈકી કેટલી વનસ્પતિઓ અધોજાયી (hypogynous) પુષ્પ ધરાવે છે?

  • A
    $18$
  • B
    $6$
  • C
    $10$
  • D
    $15$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પુષ્પનું સહાયકચક્ર છે?

....... ના પુષ્પોમાં સ્ત્રીકેસરચક્ર મુક્ત સ્ત્રીકેસરી (apocarpous) અને બહુસ્ત્રીકેસરી (multicarpellary) હોય છે.

$Mimosa\, pudica$ (લજામણી) માં જરાયુવિન્યાસ કેવો હોય છે?

નીચેનામાંથી કયામાં બીજાશય અર્ધ-અધઃસ્થ હોય છે?

ગળણી આકારનાં દલપુંજને ..........કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo