નીચેનામાંથી કયા પુષ્પો એકલિંગી હોય છે?

  • A
    ડુંગળી
  • B
    વટાણા
  • C
    કાકડી
  • D
    જાસૂદ

Explore More

Similar Questions

નીચેના કોષ્ટકમાંથી સાચી જોડી શોધો:
હાર સ્તંભ-$I$ (પુષ્પનો પ્રકાર) સ્તંભ-$II$ (સ્ત્રીકેસરનું સ્થાન) સ્તંભ-$III$ (ઉદાહરણો)
$(I)$ અધિજાયી પુષ્પ સ્ત્રીકેસર અધઃસ્થ જાસૂદ,કાકડી
$(II)$ પરિજાયી પુષ્પ સ્ત્રીકેસર ઉપરીસ્થ આલુ,જામફળ
$(III)$ પરિજાયી પુષ્પ સ્ત્રીકેસર અર્ધ-અધઃસ્થ ગુલાબ,આલુ

જયારે સ્ત્રીકેસરચક્ર પુષ્પાસન પર સૌથી અગ્ર સ્થાને આવેલું હોય, ત્યારે બીજાશયને .......... તરીકે ઓળખવામાં આવે છે.

પુષ્પોમાં ઝાયગોમોર્ફિક (એકવ્યાસસમમિત) હોય છે

$Dianthus$ (ડાયેન્થસ) માં જરાયુ વિન્યાસ કયા પ્રકારનો છે?

ઈન્ડિગોફેરા,સેસબનીયા,સાલ્વીયા,એલીયમ,એલો,રાઈ,મગફળી,મૂળો,ચણા અને સલગમ (ટર્નિપ) પૈકી કેટલી વનસ્પતિઓમાં પુંકેસર જુદી જુદી લંબાઈના તેમના પુષ્પમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo