જ્યારે દેડકાનું હૃદય શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે,ત્યારે તે થોડા સમય માટે ધબકતું રહે છે. નીચેનામાંથી યોગ્ય વિધાન(નો) પસંદ કરો:
$(i)$ દેડકો શીત રુધિરવાળું પ્રાણી છે.
$(ii)$ દેડકામાં હૃદય આધારિત પરિવહન તંત્ર હોતું નથી.
$(iii)$ હૃદય માયોજેનિક ગુણધર્મ ધરાવે છે.
$(iv)$ હૃદય સ્વયં-ઉત્તેજિત હોય છે.

  • A
    માત્ર $III$
  • B
    માત્ર $IV$
  • C
    $I$ અને $II$
  • D
    $III$ અને $IV$

Explore More

Similar Questions

રૂધિરાભિસરણ તંત્રમાં વાલ્વ ક્યાં જોવા મળે છે?

હૃદયના ધબકારાનો ઉદ્ભવ અને વહનનો સાચો ક્રમ કયો છે?

પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓમાં,ઓક્સિજનયુક્ત રુધિર ...$A$... દ્વારા મેળવવામાં આવે છે અને ઓક્સિજનવિહીન રુધિર ...$B$... દ્વારા મેળવવામાં આવે છે. ક્ષેપકો ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિરના મિશ્રણ વગર તેને બહાર પંપ કરે છે. $A$ અને $B$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

હૃદયના કયા ખંડની દીવાલ સૌથી જાડી હોય છે?

પેસમેકર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo