નર દેડકામાં શુક્રકોષોના વહન માટેનો યોગ્ય માર્ગ પસંદ કરો.

  • A
    શુક્રપિંડ $\rightarrow$ બિડરની નાલિ $\rightarrow$ મૂત્રપિંડ $\rightarrow$ શુક્રવાહિકા $\rightarrow$ મૂત્રજનનનલિકા $\rightarrow$ અવસારણી
  • B
    શુક્રપિંડ $\rightarrow$ શુક્રવાહિકા $\rightarrow$ મૂત્રપિંડ $\rightarrow$ શુક્રાશય $\rightarrow$ મૂત્રજનનનલિકા $\rightarrow$ અવસારણી
  • C
    શુક્રપિંડ $\rightarrow$ શુક્રવાહિકા $\rightarrow$ બિડરની નાલિ $\rightarrow$ મૂત્રજનનનલિકા $\rightarrow$ અવસારણી
  • D
    શુક્રપિંડ $\rightarrow$ શુક્રવાહિકા $\rightarrow$ મૂત્રપિંડ $\rightarrow$ બિડરની નાલિ $\rightarrow$ મૂત્રજનનનલિકા $\rightarrow$ અવસારણી

Explore More

Similar Questions

દેડકાના હૃદયમાં કેટલા ખંડો મિશ્ર રુધિર ધરાવે છે?

સ્વર કોથળી (vocal sac) . . . . . . માં જોવા મળે છે.

દેડકાના હૃદયના ધબકારાનો દર કેટલો હોય છે?

એક પરિપકવ માદા દેડકો એક સમયે કેટલા અંડકોષો મૂકે છે?

દેડકાઓ . . . . . . માં પ્રજનન કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo