પોલીરિબોઝોમ કોની ગોઠવણીથી બને છે?

  • A
    રિબોઝોમ્સ અને $r-RNA$
  • B
    માત્ર $r-RNA$
  • C
    પેરોક્સિઝોમ્સ
  • D
    $m-RNA$ પર જોડાયેલા અનેક રિબોઝોમ્સ

Explore More

Similar Questions

વનસ્પતિમાં પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન.......

પોલિસોમનું કાર્ય શું છે? (Gk. Poly = ઘણા,Soma = શરીર)

કોષની અંદર પેપ્ટાઈડ સંશ્લેષણ ક્યાં થાય છે?

પોલીઝોમ્સ એટલે શું?

નીચેના વિધાનો કઈ કોષ અંગિકા માટે સાચા છે?
$(A)$ કણિકામય રચના.
$(B)$ સૌ પ્રથમ $George\, Palade$ દ્વારા ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપમાં ઘટ્ટ કણો તરીકે જોવામાં આવ્યા હતા.
$(C)$ $RNA$ અને પ્રોટીનનો બનેલો હોય છે.
$(D)$ કોઈપણ પટલ દ્વારા આવરેલું હોતું નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo