લિપિડ સંશ્લેષણ માટેનું મુખ્ય સ્થાન કયું છે?

  • A
    કોષકેન્દ્રરસ
  • B
    કણિકાયુક્ત અંતઃકોષરસજાળ $(RER)$
  • C
    કણિકાવિહીન અંતઃકોષરસજાળ $(SER)$
  • D
    સીમપ્લાસ્ટ

Explore More

Similar Questions

. . . . . . એ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ્સના નિર્માણનું મહત્વનું સ્થાન છે.

કઈ અંગિકા ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડના સંશ્લેષણ માટે જવાબદાર છે?

ગોલ્ગીકાયમાં,દરેક થપ્પીમાં .......... સિસ્ટર્ની (નલિકાઓ) હોય છે.

કણિકાવિહીન અંત:કોષરસજાળ $(SER)$ નું કાર્ય શું છે?

ગોલ્ગીકાય (Golgi apparatus) નીચેનામાંથી શેમાંથી ઉદ્દભવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo