જ્યારે કોષને પાણીમાં મૂકવામાં આવે ત્યારે આસૃતિને કારણે કોષના કદમાં થતા વધારાનું નિયંત્રણ કઈ અંગિકા દ્વારા થાય છે?

  • A
    કણાભસૂત્ર
  • B
    રસધાની
  • C
    હરિતકણ
  • D
    રિબોઝોમ્સ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ અંગિકા એકલ પટલ ધરાવે છે?

કોષીય અંગિકાઓ અને તેમની પટલ રચનાના સંદર્ભમાં સાચી જોડી ઓળખો.

$Amoeba$ માં નીચેનામાંથી કોણ આસૃતિનિયમન (osmoregulation) સાથે સંકળાયેલું છે?

ટોનોપ્લાસ્ટ એ શું છે?

કોષનો નીચેનામાંથી કયો ભાગ નિર્જીવ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo