નીચે આપેલ જોડીઓ પૈકી કઈ એક સાચી રીતે દર્શાવેલ છે?

  • A
    બોગનવેલીયાના પ્રકાંડકંટક અને કોળાના સૂત્રો - કાર્યસદશ અંગો
  • B
    માનવ આંખમાં અંધબિંદુ અને પોપચું - અવશિષ્ટ અંગો
  • C
    અળસિયામાં ઉત્સર્ગિકા અને વંદામાં માલ્પિઘિયન નલિકાઓ - ઉત્સર્ગ અંગો
  • D
    મધમાખીની પાંખો અને કાગડાની પાંખો - રચનાસદશ અંગો

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા જૂથના બંધારણો/અંગો સમાન કાર્ય ધરાવે છે?

અળસિયા અને વંદા વચ્ચેની સમાનતા શું છે?

કોલમ $X$ અને કોલમ $Y$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ ફેરીટીમા પોસ્થુમા$(P)$ સૂર્યમુખી
$(2)$ હેલિએન્થસ એનસ$(Q)$ આધુનિક માનવ
$(3)$ રાના ટાઈગરીના$(R)$ અળસિયું
$(4)$ હોમો સેપિયન્સ સેપિયન્સ$(S)$ દેડકો

વંદા અને અળસિયામાં જોવા મળતું સામાન્ય લક્ષણ કયું છે?

નીચેનામાંથી ખોટી રીતે જોડાયેલી જોડી પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo