માનવ મૂત્રપિંડ દ્વારા ઉત્સર્જનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    હેનલેના પાશનો ઉતરતો ભુજ પાણી માટે અપ્રવેશ્ય છે.
  • B
    દૂરસ્થ ગૂંચળાદાર નલિકા $HCO_3^-$ નું પુનઃશોષણ કરવામાં અસમર્થ છે.
  • C
    ગ્લોમેર્યુલર ગાળણના લગભગ $99\%$ ભાગનું મૂત્રપિંડ નલિકાઓ દ્વારા પુનઃશોષણ થાય છે.
  • D
    હેનલેના પાશનો ચડતો ભુજ ઇલેક્ટ્રોલાઇટ્સ માટે અપ્રવેશ્ય છે.

Explore More

Similar Questions

$Bellini$ ની નલિકા (Duct of Bellini) શેની સાથે સંબંધિત છે?

$A :$ દરિયાઈ ટેલિઓસ્ટ માછલીઓમાં નલિકામય સ્ત્રાવ (Tubular secretion) ખૂબ જ મહત્વ ધરાવે છે.
$R :$ તેઓમાં અગ્લોમેર્યુલર કિડની હોય છે,એટલે કે,ગાળણની પ્રક્રિયા થતી નથી અને નલિકામય સ્ત્રાવ એ ઉત્સર્જનનો એકમાત્ર માર્ગ છે.

નિષ્ક્રિય વહન કયા કિસ્સામાં થાય છે?

નીચેનામાંથી કઈ જોડી અસંગત છે?

મૂત્રપિંડ નલિકાઓમાં ગાળણની કેટલા ટકા પુનઃશોષણ થાય છે ($, \%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo