મૂત્રપિંડના કાર્યના નિયમન સંબંધે નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે?

  • A
    જ્યારે કોઈ વ્યક્તિ વધુ પાણી પીવે છે,ત્યારે $ADH$ નું ઉત્પાદન દબાઈ જાય છે.
  • B
    ઠંડા તાપમાનના સંપર્કમાં આવવાથી એન્જિઓટેન્સીન-$II$ નું નિર્માણ ઉત્તેજિત થાય છે.
  • C
    ગ્લોમેરુલર રુધિરપ્રવાહમાં વધારો થવાથી એન્જિઓટેન્સીન-$II$ નું નિર્માણ ઉત્તેજાય છે.
  • D
    ઉનાળા દરમિયાન,જ્યારે શરીર પરસેવા દ્વારા ઘણું પાણી ગુમાવે છે,ત્યારે $ADH$ નો સ્ત્રાવ દબાઈ જાય છે.

Explore More

Similar Questions

સાચા વિધાનો પસંદ કરો.
$(a)$ એન્જિયોટેન્સિન $II$ એ એડ્રિનલ ગ્રંથિના બાહ્યક (cortex) ને આલ્ડોસ્ટેરોન મુક્ત કરવા માટે સક્રિય કરે છે.
$(b)$ આલ્ડોસ્ટેરોન રુધિરના દબાણમાં વધારો કરે છે.
$(c)$ $ANF$ એ રેનિન-એન્જિયોટેન્સિન તંત્ર પર નિયંત્રણ તરીકે કાર્ય કરે છે.
$(d)$ $ADH$ વાસોડાયલેશન (રુધિરવાહિનીઓનું વિસ્તરણ) પ્રેરે છે.
$(e)$ વાસોપ્રેસિન એ એડેનોહાયપોફિસિસમાંથી મુક્ત થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

રુધિરની ઓસ્મોલેરિટી (osmolarity) કોના સ્ત્રાવથી ઘટે છે?
$i$. $ADH$
$ii$. આલ્ડોસ્ટેરોન
$iii$. એન્જિયોટેન્સિન $II$
$iv$. $ANP$

કઈ બાબત મૂત્રપિંડની કાર્યક્ષમતાને અસર કરે છે?

રેનિન કોના દ્વારા મુક્ત થાય છે?

રેનિન-એન્જિયોટેન્સિન સિસ્ટમ મુખ્યત્વે શેના માટે જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo