આકૃતિ માનવ શંખિકા (cochlea) ના આડછેદને દર્શાવે છે. નીચેનામાંથી કયો વિકલ્પ $A$,$B$ અને $C$ તરીકે દર્શાવેલ ત્રણ ભાગોને યોગ્ય રીતે ઓળખે છે?

  • A
    $B$ - ટેક્ટોરીયલ પટલ,$C$ - પેરીલિમ્ફ,$D$ - રોમમય કોષો.
  • B
    $C$ - એન્ડોલિમ્ફ,$D$ - રોમમય કોષો,$A$ - સીરમ.
  • C
    $D$ - રોમમય કોષો,$A$ - એન્ડોલિમ્ફ,$B$ - ટેક્ટોરીયલ પટલ.
  • D
    $A$ - પેરીલિમ્ફ,$B$ - ટેક્ટોરીયલ પટલ,$C$ - એન્ડોલિમ્ફ.

Explore More

Similar Questions

સસલાના અંતઃકર્ણની અર્ધવર્તુળાકાર નલિકાઓમાં જોવા મળતું પ્રવાહી ..... છે.

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ મધ્યકર્ણની હથોડી (Malleus) : કર્ણપટલ સાથે જોડાયેલ છે :: પેંગડું (Stapes) : .......
$(2)$ આંખના નેત્રપટલમાં : અંધબિંદુ (Blind spot) :: અંધબિંદુની પાર્શ્વબાજુએ : ......

નીચેનામાંથી કઈ રચના શરીરના સંતુલન સાથે સંબંધિત નથી?

$rabbit$ (સસલા) માં સાંભળવાની ક્ષમતા $frog$ (દેડકા) કરતા વધુ સારી હોય છે. તેનું એક કારણ એ છે કે $rabbit$ પાસે

$P$ એ સળંગ નલિકામય રચના છે. આ નલિકાઓની અંદર $Q$ ગોઠવાયેલ હોય છે.
$\quad\quad\quad P \quad\quad\quad Q$
$(A)$ $Scala \text{ vestibuli} \quad$ $Scala \text{ media}$
$(B)$ $Scala \text{ media} \quad$ $Scala \text{ tympani}$
$(C)$ $Scala \text{ tympani} \quad$ $Scala \text{ media}$
$(D)$ $Scala \text{ media} \quad$ $Scala \text{ vestibuli}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo