$25\,cm$ લાંબા સોલેનોઈડની ત્રિજ્યા $2\,cm$ છે અને તેમાં કુલ $500$ આંટા છે. તેમાંથી $15\,A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. જો તે સમાન કદ અને મેગ્નેટાઈઝેશન $\vec M$ (એકમ કદ દીઠ ચુંબકીય મોમેન્ટ) ધરાવતા ચુંબકને સમતુલ્ય હોય,તો $\left| {\vec M} \right|$ શોધો.

  • A
    $30000\pi \,A m^{-1}$
  • B
    $3\pi \,A m^{-1}$
  • C
    $30000 \,A m^{-1}$
  • D
    $300 \,A m^{-1}$

Explore More

Similar Questions

$a$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર આડછેદવાળા એક લાંબા સીધા તારમાંથી સ્થાયી પ્રવાહ $I$ વહે છે. આ પ્રવાહ $I$ આડછેદ પર સમાન રીતે વહેંચાયેલો છે. તારના કેન્દ્રથી $r$ અંતરે ચુંબકીય ક્ષેત્ર $B$ ના મૂલ્યનો આલેખ નીચેનામાંથી કયો છે?

$2\, mm$ ત્રિજ્યા ધરાવતા લાંબા,સીધા તારમાં $2\, A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. તારની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

$90\, cm$ લાંબા સોલેનોઇડમાં દરેકના $450$ આંટાવાળા છ સ્તરો છે. જો સોલેનોઇડનો વ્યાસ $2.2\, cm$ હોય અને તેમાંથી વહેતો પ્રવાહ $6\, A$ હોય, તો સોલેનોઇડની અંદર, તેના કેન્દ્રની નજીક ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ($\pi\, G$ માં)?

Difficult
View Solution

એક સોલેનોઇડ $1.0 \ m$ લાંબો છે અને તેમાં $4250$ આંટા છે. જો તેમાંથી $5.0 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? $[\mu_0 = 4\pi \times 10^{-7} \ T \cdot m/A]$

એક લાંબો સોલેનોઇડ જેમાંથી વિદ્યુતપ્રવાહ વહે છે,તે તેની અક્ષ પર $B$ જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જો પ્રતિ $cm$ આંટાની સંખ્યા બમણી કરવામાં આવે અને વિદ્યુતપ્રવાહ તેના મૂળ મૂલ્યના $\left(\frac{1}{3}\right)^{rd}$ કરવામાં આવે,તો ચુંબકીય ક્ષેત્રનું નવું મૂલ્ય શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo