$27\, mW$ ના લેસર બીમનું આડછેદનું ક્ષેત્રફળ $10\, mm^2$ છે. આ વિદ્યુતચુંબકીય તરંગમાં મહત્તમ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? $........\, kV/m$. [આપેલ છે: શૂન્યાવકાશની પરમિટિવિટી $\epsilon_0 = 9 \times 10^{-12}\, SI\, \text{એકમ}$, પ્રકાશની ઝડપ $c = 3 \times 10^8\, m/s$]

  • A
    $2$
  • B
    $0.7$
  • C
    $1$
  • D
    $1.4$

Explore More

Similar Questions

એક લેમ્પ બધી દિશાઓમાં સમાન રીતે એકવર્ણી લીલો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. આ લેમ્પ વિદ્યુત પાવરને વિદ્યુતચુંબકીય તરંગોમાં રૂપાંતરિત કરવામાં $3\%$ કાર્યક્ષમ છે અને $100\,W$ પાવર વાપરે છે. લેમ્પથી $5\,m$ અંતરે વિદ્યુતચુંબકીય વિકિરણ સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર આશરે.......$V/m$ હશે.

એક ઉદગમ $8.2 \times 10^6 \text{ Hz}$ આવૃત્તિના વિદ્યુતચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે,તો આ તરંગોની તરંગલંબાઈ મીટરમાં કેટલી હશે?

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં $z$-દિશામાં ગતિ કરે છે. તેના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશોની દિશા વિશે તમે શું કહી શકો? જો તરંગની આવૃત્તિ $30 \; MHz$ હોય,તો તેની તરંગલંબાઈ $m$ માં કેટલી હશે?

$100\;Hz$ આવૃત્તિ ધરાવતા પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે?

એક ગતિશીલ સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં,મહત્તમ ચુંબકીય ક્ષેત્ર $1.26 \times 10^{-4} \ T$ છે. તરંગની તીવ્રતા શોધો. (ધારો કે,$\mu_0 = 1.26 \times 10^{-6} \ H/m$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo