એક નિર્બળ એસિડ $(HX)$ ના $0.2 \, m$ જલીય દ્રાવણનું $20 \% $ આયનીકરણ થાય છે. આ દ્રાવણનું ઠારબિંદુ .............. $^o C$ છે (પાણી માટે ${K_f} = 1.86 \, ^o C/m$ આપેલ છે)

  • A
    $ - 0.31 $
  • B
    $ - 0.45 $
  • C
    $ - 0.53 $
  • D
    $ - 0.90 $

Explore More

Similar Questions

$K_{2}SO_{4}$ અને $K_{4}[Fe(CN)_{6}]$ માટે $i$ નું મૂલ્ય લખો.

Difficult
View Solution

એક આયનીય સંયોજન $[Co(NH_3)_5(NO_2)]Cl$ ના $0.0020 \ m$ જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.00732 \ ^oC$ છે. પાણીમાં ઓગળતા $1 \ mol$ આયનીય સંયોજન દ્વારા ઉત્પન્ન થતા આયનોના મોલની સંખ્યા કેટલી હશે?
$(K_f = 1.86 \ ^oC/m)$

$K_{x}[Fe(CN)_6]$ ના $0.01 \ m$ જલીય દ્રાવણ માટે ઠારબિંદુમાં અવનયન $0.0744 \ K$ છે. દ્રાવક માટે મોલલ અવનયન અચળાંક $1.86 \ K \ kg \ mol^{-1}$ છે. જો દ્રાવ્યનું સંપૂર્ણ વિયોજન થતું હોય,તો દ્રાવ્ય માટે સાચું આણ્વીય સૂત્ર કયું છે?

$Na_2SO_4$ ના વિયોજન માટે,વોન્ટ હોફ અવયવ $(i)$ ની ગણતરી કરવા માટે વિયોજન અંશ $\alpha$ નો ઉપયોગ કેવી રીતે થાય છે?

યુરિયા,$BaCl_2$ અને $AlCl_3$ ના સમાન મોલર દ્રાવણોના અભિસરણ દબાણનો ક્રમ નીચેનામાંથી કયો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo