$4.5\, cm$ ની એક સોયને $15\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી $12\, cm$ દૂર મૂકવામાં આવી છે. પ્રતિબિંબનું સ્થાન અને તેની મોટવણી શોધો.

  • A
    સ્થાન: અરીસાની પાછળ $6.7\, cm$,મોટવણી: $0.56$
  • B
    સ્થાન: અરીસાની આગળ $6.7\, cm$,મોટવણી: $0.56$
  • C
    સ્થાન: અરીસાની પાછળ $12\, cm$,મોટવણી: $1.0$
  • D
    સ્થાન: અરીસાની પાછળ $15\, cm$,મોટવણી: $0.4$

Explore More

Similar Questions

વાહનોમાં લગાવેલા રિયર-વ્યુ મિરર (સાઈડ મિરર) દ્વારા ઉત્પન્ન થતી મોટવણી $....$

ગોલીય અરીસા માટે અરીસાનું સૂત્ર કયું છે?

અંતર્ગોળ અરીસા વડે મળતા વાસ્તવિક પ્રતિબિંબની મોટવણી હંમેશાં ...

જો ગોલીય અરીસા વડે મળતા પ્રતિબિંબની મોટવણી $m$ ઋણ હોય,તો પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય?

$10\, mm$ લાંબી એક ટાંકણીને અંતર્ગોળ અરીસાની સામે ઉભી રાખવામાં આવી છે. આ ટાંકણીનું $5\, mm$ લાંબું પ્રતિબિંબ અરીસાની સામે $30\, cm$ અંતરે રચાય છે. આ અરીસાની કેન્દ્રલંબાઈ ......... $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo