$1, 4$ ગ્લાયકોસિડિક બંધ ક્યારે તૂટે છે?

  • A
    લિપિડનું પાચન લાઈપેઝ દ્વારા થાય ત્યારે
  • B
    પ્રોટીનનું પાચન પેપ્સિન દ્વારા થાય ત્યારે
  • C
    સ્ટાર્ચનું પાચન એમાયલેઝ દ્વારા થાય ત્યારે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ઉત્સેચક પરના જે વિશિષ્ટ સ્થાન સાથે પ્રક્રિયાર્થી (substrate) જોડાય છે,તેને શું કહેવાય છે?

કયો ઉત્સેચક સૌ પ્રથમ શોધવામાં આવ્યો હતો?

વિધાન $(A)$: બધા ઉત્સેચકો પ્રોટીનથી બનેલા છે.
કારણ $(R)$: બધા પ્રોટીન ઉત્સેચકો તરીકે કાર્ય કરે છે.

પાણીની હાજરીમાં કાર્બનિક સંયોજનોનું વિભાજન કરતા ઉત્સેચકો કયા વર્ગમાં સમાવિષ્ટ છે?

નીચે આપેલી પ્રક્રિયા માટે નીપજનું નિર્માણ કઈ ગતિથી થાય છે?
$H_2O + CO_2 \rightleftarrows H_2CO_3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo