એક થેલીમાં $5$ લાલ દડા અને કેટલાક વાદળી દડા છે. જો વાદળી દડો કાઢવાની સંભાવના લાલ દડો કાઢવાની સંભાવના કરતાં બમણી હોય,તો થેલીમાં રહેલા વાદળી દડાની સંખ્યા શોધો.

  • A
    $5$
  • B
    $15$
  • C
    $10$
  • D
    $50$

Explore More

Similar Questions

એક સમતોલ પાસાને એકવાર ફેંકવામાં આવે છે. તો પાસા પરનો અંક અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના ......... છે.

એક પેટીમાં $3$ વાદળી,$2$ સફેદ અને $4$ લાલ લખોટીઓ છે. જો પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તે લખોટી
$(i)$ સફેદ હોય
$(ii)$ વાદળી હોય
$(iii)$ લાલ હોય
તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

જો એક-અંકી પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તે સંખ્યા $3$ નો ગુણક હોવાની સંભાવના ..... છે.

બે સમતોલ પાસા ફેંકવામાં આવે છે. બંને પાસા પરની સંખ્યાઓનો ગુણાકાર એકી હોય તેની સંભાવના શોધો.

એક બોક્સમાં $1$ થી $50$ નંબર ધરાવતી તકતીઓ છે. એક તકતી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તકતી પરનો નંબર $10$ નો ગુણક હોય તેની સંભાવના શોધો. ($/10$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo