એક થેલીમાં $4$ સફેદ,$5$ કાળા અને $6$ લાલ દડા છે. જો યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવે,તો પસંદ કરેલ દડો સફેદ અથવા લાલ હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{4}{15}$
  • B
    $\frac{1}{2}$
  • C
    $\frac{2}{5}$
  • D
    $\frac{2}{3}$

Explore More

Similar Questions

એક થેલીમાં $5$ કાળા દડા, $4$ સફેદ દડા અને $3$ લાલ દડા છે. જો યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવે, તો તે કાળો અથવા લાલ દડો હોવાની સંભાવના કેટલી છે?

ધારો કે $A$ અને $B$ બે એવી ઘટનાઓ છે કે જેથી $P(A) = 0.9$,$P(B) = 0.8$ અને $P(A \cap B) \geq 0.7$ થાય. તો,આપણે નિષ્કર્ષ કાઢી શકીએ કે આવી સ્થિતિ . . . . . . છે.

બે પાસા એક સાથે ફેંકતા,ઓછામાં ઓછા એક પાસા પર $3$ કરતા મોટી સંખ્યા મળે તેની સંભાવના કેટલી?

એક પાસો ફેંકવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો: $A$: $7$ થી નાની સંખ્યા,$B$: $7$ થી મોટી સંખ્યા,$C$: $3$ નો ગુણક. $B \cup C$ શોધો.

એક પાસો એવી રીતે બનાવવામાં આવ્યો છે કે જ્યારે તેને ફેંકવામાં આવે ત્યારે $i$ નંબર મળવાની સંભાવના $i$ ના પ્રમાણમાં હોય છે $(i=1, 2, 3, 4, 5, 6)$. જ્યારે પાસાને ફેંકવામાં આવે ત્યારે એકી સંખ્યા મળવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo